જુન-૨૦૨૨ સુઘીના મૃત્યુ સહાય ફાળાની રકમ જમા કરાવવા બાબત

સભાસદશ્રી

સવિનય જણાવવાનું કે, શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષા યોજનામાં તા.૧/૧/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુઘીમાં કુલ ૨૫ સભાસદોના અવસાન થયેલ છે. કારોબારી કમિટીએ કરેલ ઠરાવ મુજબ મૃત્યુ સહાય ફાળા પેટે નીચે જણાવેલ રકમ આ૫શ્રીએ તા.૧૫/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાત જમા કરાવવાની રહેશે તે ૫છી રૂા.૫૦/- લેટ ફી સાથે મોડામાં મોડા તા.૧૫/૦૯/૨૦૨૨ સુઘી રકમ સ્વીકારવામાં આવશે. તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં જે સભાસદ ફાળાની રકમ જમા કરાવશે નહિ તેમનું સભ્ય૫દ યોજનાના નિયમાનુંસાર આપોઆપ રદ થશે. મૃત્યુ સહાય ફાળાની રકમ આપને અનુકુળ કોઈપણ કલેકશન સેન્ટર પર અથવા https://crm.mevadawelfaretrust.com ૫રથી ઓનલાઈન જમા કરાવી શકાશે.

મૃત્યુ સહાય ફાળાની ભરવાની થતી રકમ (મે-૨૦૨૧ સુઘી)
ક્રમ સભાસદ નંબર ફાળાની રકમ
0001 થી 7153 રૂ. 1250.00
7154 થી 7157 રૂ. 1000.00
7158 થી 7167 રૂ. 750.00
7168 થી 7171 રૂ. 500.00
7172 થી 7185 રૂ. 350.00
7186 થી 7187 રૂ. 300.00

શ્રી ડો. શંકરભાઈ કે. મેવાડા
        પ્રમુખ

શ્રી વિનુભાઇ એમ. મીસ્ત્રી
        મંત્રી