સભાસદશ્રી
સવિનય જણાવવાનું કે, શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષા યોજનામાં તા.૧/૧/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુઘીમાં કુલ ૨૫ સભાસદોના અવસાન થયેલ છે. કારોબારી કમિટીએ કરેલ ઠરાવ મુજબ મૃત્યુ સહાય ફાળા પેટે નીચે જણાવેલ રકમ આ૫શ્રીએ તા.૧૫/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાત જમા કરાવવાની રહેશે તે ૫છી રૂા.૫૦/- લેટ ફી સાથે મોડામાં મોડા તા.૧૫/૦૯/૨૦૨૨ સુઘી રકમ સ્વીકારવામાં આવશે. તા.૧૫/૦૯/૨૦૨૨ સુધીમાં જે સભાસદ ફાળાની રકમ જમા કરાવશે નહિ તેમનું સભ્ય૫દ યોજનાના નિયમાનુંસાર આપોઆપ રદ થશે. મૃત્યુ સહાય ફાળાની રકમ આપને અનુકુળ કોઈપણ કલેકશન સેન્ટર પર અથવા https://crm.mevadawelfaretrust.com ૫રથી ઓનલાઈન જમા કરાવી શકાશે.
| મૃત્યુ સહાય ફાળાની ભરવાની થતી રકમ (મે-૨૦૨૧ સુઘી) | ||
|---|---|---|
| ક્રમ | સભાસદ નંબર | ફાળાની રકમ |
| ૧ | 0001 થી 7153 | રૂ. 1250.00 |
| ૨ | 7154 થી 7157 | રૂ. 1000.00 |
| ૩ | 7158 થી 7167 | રૂ. 750.00 |
| ૪ | 7168 થી 7171 | રૂ. 500.00 |
| ૫ | 7172 થી 7185 | રૂ. 350.00 |
| ૬ | 7186 થી 7187 | રૂ. 300.00 |
શ્રી ડો. શંકરભાઈ કે. મેવાડા
પ્રમુખ
શ્રી વિનુભાઇ એમ. મીસ્ત્રી
મંત્રી