Skip to content
Mevada Welfare Trustશ્રી મેવાડા સુથાર સમાજPalanpur

Death-aid contribution notice

Death-aid contribution due for the period up to June 2020

Letterhead of Shree Mevada Suthar Samaj Welfare Trust, Palanpur
Due by 31/08/2020 · late fee till 30/09/2020 24 members deceased · January – June 2020

જુન-૨૦૨૦ સુધીના મૃત્યુ સહાય ફાળાની રકમ જમા કરાવવા બાબત

સભાસદશ્રી

શસવિનય સહ જણાવવાનું કે, શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષામાં તા.૦૧/૦૧/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ સુધીમાં કુલ ૨૪ સભાસદોના સ્વર્ગવાસ થયેલ છે, જેમાં સંસ્થાના નિયમ મુજબ મૃત્યુ સહાય ફાળા પેટે નીચે જણાવેલ રકમ આ૫શ્રીએ તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં ફરજીયાત જમા કરાવવાની રહેશે તે ૫છી રૂા. ૫૦/- લેટફી સાથે મોડામાં મોડા તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી રકમ સ્વિકારવામાં આવશે. તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી મૃત્યુ ફાળાની રકમ જમા ન કરાવનાર સભાસદશ્રીનું સભ્ય૫દ સંસ્થાના નિયમાનુંસાર આપોઆપ રદ થશે.

સભાસદ નંબરફાળાની રકમ
૦૦૦૧ થી ૬૮૬૭રૂ. ૧૨૦૦.૦૦
૬૮૬૮ થી ૬૮૮૯રૂ. ૯૦૦.૦૦
૬૮૯૦ થી ૬૯૧૪રૂ. ૭૦૦.૦૦
૬૯૧૫ થી ૬૯૧૮રૂ. ૪૦૦.૦૦
૬૯૧૯ થી ૬૯૨૦રૂ. ૨૫૦.૦૦
૬૯૨૧ થી ૬૯૨૮રૂ. ૧૦૦.૦૦

શ્રી ડો. શંકરભાઈ કે. મેવાડાપ્રમુખ

શ્રી વિનુભાઇ એમ. મીસ્ત્રીમંત્રી

કુલ ૨૪ સભાસદો