About us
About the Trust
શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ, પાલનપુર
Who we are
Trust introduction
હેતુ
આ વેલફેર ટ્રસ્ટમાં નોંઘાયેલ કોઇપણ સભાસદનું અવસાન થાય તે સમયે તેમના કુટુંબ ઉપર આવી પડતી જવાબદારીમાં મદદરૂપ થઇ તેમના વારસદારોની આર્થિક સલામતી જળવાય તે હેતુસર આ સામાજીક સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે.
- Registration
- Reg. No. F/1779, B.K., 31/07/2002
- Scheme
- સામાજીક સુરક્ષા યોજના
- Office
- ગુરૂનાનક ચોક, પાલનપુર
- Community
- ઘાનઘાર મેવાડા સુથાર સમાજ


How the scheme works
From joining to supporting a family
- 01
Apply
Fill the prescribed form, pay the age-based entry fee and get it signed by an executive member.
- 02
Get a member number
After verification, the Trust allots a member number. Death-aid benefits start after this.
- 03
Contribute
Pay ₹50 for every member's death, as announced twice a year, at a centre or online.
- 04
Family is supported
On a member's passing, the heirs receive the death-aid amount by account-payee cheque.
Membership
Entry fee by age
સભાસદની દાખલ ફી
આ યોજનામાં સભાસદ બનવા માટે નીચે મુજબ વયમર્યાદા મુજબ ફી ભરવાની રહેશે.
| વય મર્યાદા | ભરવાની થતી સભાસદ ફી |
|---|---|
| ૧૮ વર્ષથી વઘુ અને 25 વર્ષ સુઘી18 – 25 years | રૂ. 2000.00 |
| 25 વર્ષથી વઘુ અને 35 વર્ષ સુઘી25 – 35 years | રૂ. 3000.00 |
| 35 વર્ષથી વઘુ અને 45 વર્ષ સુઘી35 – 45 years | રૂ. 4000.00 |
| 45 વર્ષથી વઘુ અને 50 વર્ષ સુઘી45 – 50 years | રૂ. 5000.00 |
Application
Joining the scheme
અરજી ૫ત્રક
સામાજીક સુરક્ષા યોજના ના નિયમો તથા ટ્રસ્ટના બંઘારણને વફાદાર રહેનાર કોઇપણ વ્યકિત સામાજીક સુરક્ષા યોજના નું નિયત ફોર્મમાં પુરી માહિતી ભરી દાખલી ફીની રકમ રોકડ અગર ડ્રાફટથી જમા કરાવ્યેથી તેનું અરજી ૫ત્રક સ્વિકારવામાં આવશે. અરજી ૫ત્રકમાં ઓળખાણ માટે ટ્રસ્ટના કારોબારી સભ્યની સહી ફરજીયાત કરવાની રહેશે. અરજી ૫ત્રકની ચકાસણી બાદ ક્ષતિ રહિત માલુમ થયેથી સભાસદ નંબર ફાળવવામાં આવશે અને તે ૫છીજ મૃત્યુ સહાયનો લાભ મળશે.
સામાજીક સુરક્ષા યોજના ની શરૂઆત ઉપર મુજબ નિયમોથી કરવામાં આવે છે, ૫રંતુ વખતોવખત યોજનાના સંચાલનમાં સરળતા રહે તે માટે નિયમોમાં યોગ્ય ફેરફાર કારોબારી સમિતી તથા સાઘારણ સભા કરી શકશે.